Chees Audiolibro Por Sabirkhan Pathan arte de portada

Chees

Vista previa

Obtén 30 días de Standard gratis

$8.99 al mes después de que termine la prueba. Cancela en cualquier momento
Pruébalo por $0.00
Más opciones de compra
Compra ahora por $4.54

Compra ahora por $4.54

ચીસ નવલકથામાં ઠાકુર સાહેબનાં બે સંતાનો આલમ અને ઈલ્તજા માતાના મૃત્યું પછી એકલાં રહે છે. એક વાર અડધી રાત્રે હવેલીમાં આવતા અવાજો શબનમને હવેલી સુધી દોરી જાય છે. ચુપચાપ હવેલીમાં પહોંચી ગયેલી શબનમ બન્ને ભાઈ બહેનને કઢંગી હાલતમાં જોઈ લે છે... એને જાણવા મળે છે કે બન્ને બાળકોના શરીરમાં બે પ્રેતાત્માઓ વસે છે... બસ પછી સર્જાય છે રહસ્યોના અંત સુધી લઈ જતી એક સનસનીખેજ હોરર કથા..... હોરરસ્ટોરીના બાદશાહ ગણાતા સાબીરખાન પઠામની કલમે લખાયેલી એક દિલધડક દાસ્તાન...©2021 Storyside IN (P)2021 Storyside IN Horror Thriller y Suspenso
Todavía no hay opiniones