Ekalpankhi Audiolibro Por Rajnikumar Pandya arte de portada

Ekalpankhi

Vista previa

Obtén 30 días de Standard gratis

$8.99 al mes después de que termine la prueba. Cancela en cualquier momento
Pruébalo por $0.00
Más opciones de compra
Compra ahora por $9.42

Compra ahora por $9.42

વાસંતી,જીવનપંથના પ્રવાસે સાવ એકલી જ નીકળી પડેલી એક ઉચ્ચ ચરિત્ર ધરાવતી યુવતિ પણ જીવન એને એવા એક હલકા ચારિત્ર્યના પુરુષ સાથે જોડી દે છે કે જે એના માર્ગમાં કાંટા જ કાંટા પાથરી છે. એ સ્ર્રીનું સત એને એવા દુર્ગમ પરિણામોમાંથી બચાવી લેતાં પહેલાં એને અનેક જીવન સંગ્રામમાં સંડોવી દે છે એ જે સાંભળીને કોઇ પણ થથરી ઉઠે, ગુજરાતી ભાષાની એક ઉત્તમ નવલકથા 'કુંતી'થી સફળતાના અનેક શિખરો સર કરનારા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાની માણનારાને સતત ઝકડી રાખતી એવી જ બીજી એક નવલકથા 'એકલપંખી ' માણો હવે Storytel દ્વારા ઓડીયોબુક રૂપે .©2022 Storyside IN (P)2022 Storyside IN Ficción Femenina Ficción Literaria Género Ficción
Todavía no hay opiniones