Aatma Ni Adaalat Audiobook By Rajnikumar Pandya cover art

Aatma Ni Adaalat

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Aatma Ni Adaalat

By: Rajnikumar Pandya
Narrated by: Prithvi Pancholi
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $12.95

Buy for $12.95

વિશ્વભરમાં વીજળીના ચમકારે મોતી પરોવવા જેવો કોઇ અઘરો સાહિત્યપ્રકાર હોય તો તે નવલકથા નહિં, નાટક નહિં પણ ટૂંકી વાર્તાનો. માત્ર થોડાં જ પાનાઓમાં માનવમનની અતળ ઉંડાઇઓને તાકવાનું કામ કોઇ કુશળ વાર્તાકાર જ કરી શકે. એવી બાવન જેવી ગુજરાતી એક સામટી કોઇ એક જ વાર્તા સંગ્રહમાંથી મળી શકે તેવો કોઇ ગુજરાતી વાર્તા સંગ્રહ હોય તો તે છે 'આત્માની અદાલત' જે વાર્તાસંગ્રહની એક સાથે સાઠ હજાર નક્લો છાપવામાં આવી હતી અને તેના લેખક છે પ્રખ્યાત વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા. આ સંગ્રહની હવે તો એક કરતાં પણ વધુ આવૃત્તિઓ પ્રગટ થઇ છે. અને તે હવે Storytel ના માધ્યમથી આપની સમક્ષ રજુ થઇ રહી છે.©2022 Storyside IN (P)2022 Storyside IN African American Anthologies & Short Stories Mystery Short Stories
No reviews yet