Pappa Ni Girlfriend Audiobook By Dr Nimitt Oza cover art

Pappa Ni Girlfriend

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Pappa Ni Girlfriend

By: Dr Nimitt Oza
Narrated by: Nilesh Joshi
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $22.96

Buy for $22.96

આ કથા કોઈ એકસ્ટ્રા-મેરીટલ અફેર ની નથી.આ કથા એક એક યુદ્ધની છે . એક એવું યુદ્ધ જે દરેક માનવ શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું , વૃતિ વિરુદ્ધ નૈતિકતાનું , હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું , કોન્શિયસ વિરુદ્ધ સબકોન્સિયસનું , ઈડ વર્સીસ સુપરઇગોનું. જ્યાં સુધી માનસ સભ્યતા છે , ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે . નેચર અને સીવીલાયઝેસનની બરાબર વચ્ચે ફસાયેલી આપને એક પ્રજાતિ છીએ. જેની નિયતિમાં જ સંઘર્ષ લખાયેલો છે . ન તો આપને ક્યારેય આપની વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ . આ બંને વિરુદ્ધ દિશાઓ દરેક ક્ષણે આપણને પોતાની તરફ ખેંચી રહી છે . આ સંઘર્ષ માનવ ઈતિહાસ ના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અને આજના સોફિસ્ટિકેટેડ હોમો સેપીયન્સ વચ્ચેનો છે . આપણી અંદર રહેલા આવેગો અને એથિક્સ વચ્ચેનો છે. જે સંઘર્ષમાંથી આ કથાના નાયક પ્રોફેશર વિનાયક ત્રિવેદી પસાર થાય છે. એ જ સંઘર્ષમાંથી આપને દરેક પસાર થાય રહ્યા છીએ . આપના દરેકની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે .©2021 Storyside IN (P)2021 Storyside IN Genre Fiction Literary Fiction
No reviews yet