Safaltana Achook Mantra Audiobook By Dr. Ramesh Pokhriyal 'Nishank' cover art

Safaltana Achook Mantra

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Safaltana Achook Mantra

By: Dr. Ramesh Pokhriyal 'Nishank'
Narrated by: Deepa Kataria
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $9.80

Buy for $9.80

સામાન્ય સ્કૂલ શિક્ષકથી એક રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પહોંચનારા કવિ-સાહિત્યકાર ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંક'ની ઉપલબ્ધિઓ અને સફળતાઓની જેમ જ તેમના નૈતિક આદર્શ પણ બહુ પ્રેરણાદાયક છે તથા કોઈના પણ મનમાં આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરી શકે છે. સફળતાના અચૂક મંત્ર ડૉ. નિશંકના સાક્ષાત્ અનુભવ જીવન સિદ્ધાંતોનું બહુ જ સરળ અને સમજી શકાય તેવી શૈલીમાં રજૂઆત છે. આ પુસ્તકને વાંચીને તમે ફકત તમારા ગુણોનો જ વિકાસ નથી કરી શકતા બલ્કે તમારી સફળતાના માર્ગમાં વિઘ્નરૃપ કારણોને ઓળખીને પોતાના જીવનનો પ્રબંધ વધુ દક્ષતાપૂર્વક પણ કરી શકો છો. આ પુસ્તક દ્વારા તમે અનેક વાતો શીખી શકશો : જેમ કે, તમારા ગુણોનો વિકાસ, સમય સૂચકતા, હંમેશાં આનંદિત રહેતાં, સકારાત્મક વિચાર, તણાવ, પ્રબંધ, સંઘર્ષોમાં વિજય, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ, વ્યક્તિત્વ વિકાસ, પ્રેરણાદાયી વ્યક્તિત્વના ગુણ, સમય સૂચકતા, સંશયથી મુક્તિ, સ્વ-અનુશાસન, સાહસમાં વૃદ્ધિ અને ભાગ્યવાદથી મુક્તિ વગેરે. વ્યક્તિત્વ વિકાસ તથા 'સેલ્ફ હેલ્પ' વિષયો પર અત્યાર સુધી લખાયેલી અનેક પુસ્તકોમાં આ એક ઉત્તમ પુસ્તક છે.©2021 Storyside IN (P)2021 Storyside IN Personal Development Personal Success
No reviews yet