Truth Behind Love (Gujarati Edition) Audiobook By Dakshesh Inamdar cover art

Truth Behind Love (Gujarati Edition)

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Truth Behind Love (Gujarati Edition)

By: Dakshesh Inamdar
Narrated by: Dimple Kava
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $12.54

Buy for $12.54

*ટ્રુથ બિહાઇન્ડ લવ એક રસપ્રચુર પ્રેમ અને રહસ્યમય વિષયની નવલકથા છે.*

આ નવલકથામાં મુંબઇ માયાનગરીમાં રહેતી બે બહેનો જે ટ્વિન્સ (જોડિયા) છે બંને એક સરખી જ દેખાય છે. એકને થાય છે પ્રેમ. પ્રેમમાં પાગલ કપલ એકમેકને વચન આપે છે.

એક નબળી ક્ષણે એવી ઘટના બને છે અને એક ટ્વિસ્ટ આવે છે. પંચતારક હોટલમાં બળાત્કાર....સ્મૃતિ ભ્રંશ. પછી રચાતી રહસ્યમય ઘટનાઓ છેક સુધી જકડી રાખશે. યુવતીઓને ભોળવી રમાતી રમત..શું સાચો પ્રેમ જીતશે કે મહોરું બનેલો પ્રેમ?.

Please Note: This audiobook is in Gujarati.

©2021 Storyside IN (P)2021 Storyside IN
Mystery Romantic Suspense
No reviews yet