Yogi Kathaamrit Audiobook By Paramhansa Yogananda cover art

Yogi Kathaamrit

Preview

Audible Standard 30-day free trial

Try Standard free
Select 1 audiobook a month from our entire collection of titles.
Yours as long as you’re a member.
Get unlimited access to bingeable podcasts.
Standard auto renews for $8.99 a month after 30 days. Cancel anytime.

Yogi Kathaamrit

By: Paramhansa Yogananda
Narrated by: Rajul Diwan
Try Standard free

$8.99 a month after 30 days. Cancel anytime.

Buy for $20.39

Buy for $20.39

પરમહંસ યોગાનંદની આ આત્મકથા, વાચકો અને યોગના જિજ્ઞાસુઓને સંતો, યોગીઓ, વિજ્ઞાન અને ચમત્કાર, મૃત્યુ તેમજ પુનર્જન્મ, મોક્ષ તેમજ બંધનની એક એવી અવિસ્મરણીય યાત્રા પર લઈ જાય છે, જેનાથી વાચક અભિભૂત થઈ જાય છે. સહજ-સરળ શબ્દોમાં ભાવાભિવ્યક્તિ, પઠનીય શૈલી, ગઠન કૌશલ્ય, ભાવ-પટુતા, રચના પ્રવાહ, શબ્દ સૌંદર્ય આ આત્મકથાને એક નવો દૃષ્ટિકોણ આપે છે અને પુસ્તકને પઠનીય બનાવે છે. એક સિદ્ધ પુરુષની જીવનગાથાને પ્રસ્તુત કરતી આ પુસ્તક જીવન દર્શનના તમામ પક્ષોથી ના ફક્ત આપણને રૃબરૃ કરાવે છે, બલ્કે યોગના અદ્ભુત ચમત્કારોથી પણ પરિચિત કરાવે છે.©2022 Storyside IN (P)2022 Storyside IN Biographies & Memoirs Religious
No reviews yet