MAHABHARAT PART 1 Podcast By  cover art

MAHABHARAT PART 1

MAHABHARAT PART 1

Listen for free

View show details

નમસ્તે મિત્રો, ભગવદ્ ગીતા ની વાત કરવા પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે ભગવદ્ ગીતા ક્યાંથી અને કઈ રીતે આવી, કયા કારણ થી દુર્યોધન માં બદલો લેવાની ભાવના જાગી, કઈ કઈ પરિસ્થિતિ ઊભી થઈ જેને લીધે મહાભારત જેવુ ભયંકર યુદ્ધ થયું.

આપણે આજ ના એપિસોડ માં મહાભારત ટૂંક માં સમજશુ તો ક્યાંક ત્રુટિ અથવા કોઈ પ્રસંગ કહેવાનો રહી જાય તો માફ કરજો. આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA

No reviews yet